નીચેના વિધાન માટે પ્રતિ-વિધેય (contrapositive) અને વ્યસ્ત વિધાન (converse) લખો:
$x$ એ બેકી સંખ્યા છે તે સૂચવે છે કે $x$ એ $4$ વડે વિભાજ્ય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ વિધાન છે: જો $x$ એ બેકી સંખ્યા હોય,તો $x$ એ $4$ વડે વિભાજ્ય છે.
$1$. પ્રતિ-વિધેય (contrapositive) છે: જો $x$ એ $4$ વડે વિભાજ્ય ન હોય,તો $x$ એ બેકી સંખ્યા નથી.
$2$. વ્યસ્ત વિધાન (converse) છે: જો $x$ એ $4$ વડે વિભાજ્ય હોય,તો $x$ એ બેકી સંખ્યા છે.

Explore More

Similar Questions

વિધાન $(p \wedge (\sim q))$ $\Rightarrow (p$ $\Rightarrow (\sim q))$ એ

$(\sim p \wedge q) \vee (\sim p \wedge \sim q) \vee (p \wedge \sim q)$ નું તાર્કિક રીતે સમાન વિધાન કયું છે?

વિધાન $A$ $\rightarrow (B$ $\rightarrow A)$ એ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

તાર્કિક પદાવલિ $[p \wedge (q \vee r)] \vee [\sim r \wedge \sim q \wedge p]$ એ કોના સમકક્ષ છે?

પદાવલિ $\sim ( \sim p \to q)$ તાર્કિક રીતે કોના સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo